રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને લખનૌ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરીને લખનૌ રાજસ્થાન સામે 154 રનનો સ્કોર બનાવ્યો હતો. આ ટાર્ગેટને ચેઝ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 144 રન જ બનાવ્યા હતા. આ સાથે લખનૌની જીત થઇ હતી. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને લખનૌ સામે ટોસ જીતીને