દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત ને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં નો-બોલ માટે અમ્પાયર સામે નારાજગી વ્યક્ત કરવા અને મેચમાં અવરોધ ઉભો કરવા માટેનો સામનો કરવો પડ્યો છે. IPLની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ પંતને મેચ ફીના 100% દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે કે તેની સમગ્ર મેચ ફી કાપી લેવામાં આવી છે. પંત ઉપરાંત દિલ્હી કેપિટલ્સના બોલર શાર્દુલ ઠાકુર અને સહાયક કોચ પ્રવિણ આમરેને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. આ વિવાદ દરમિયાન આમરે મેદાનમાં ઉતરી ગયા હતા. તેમના પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ તેમને મેચ ફીના 100% દંડ પણ ફટકારવામાં આવ્યો છે.