ગુજરાત ટાઇટન્સે તેની પ્રથમ સિઝનમાં જ IPL ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 130 રન જ બનાવી શકી હતી. જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાઈટલ જીતી લીધું છે. શુભમન ગિલે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.