Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવની અડધી સદી (51) પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-13માં ક્વોલિફાયર-1માં દિલ્હી ડેરડેવિલ્સ સામે 57 રને વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 200 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 8 વિકેટે 143 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બીજી તરફ પરાજય છતા દિલ્હીને વધુ એક તક મળશે. દિલ્હી હવે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની વિજેતા ટીમ સામે ટકરાશે. બુમરાહે 14 રનમાં 4 વિકેટ ઝડપી હતી. મુંબઈ ઇન્ડિયન્સે છઠ્ઠી વખત આઈપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ