રોહિત શર્માની અડધી સદી (80) અને સૂર્યકુમાર યાદવના 47 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-13માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 49 રને વિજય મેળવ્યો હતો. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 195 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 9 વિકેટે 146 રન બનાવી શક્યું હતું. મુંબઈની જીતમાં રોહિત શર્માનો મહત્વનો રોલ રહ્યો હતો.