સંજુ સેમસન (74) અને સ્ટિવન સ્મિથ (69)ની અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-13માં ચેન્નઈ સુપરકિંગ્સ સામે 16 રને વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 7 વિકેટે 216 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 6 વિકેટે 200 રન બનાવી શક્યું હતું. ધોની 17 બોલમાં 3 સિક્સર સાથે 29 રન બનાવી અણનમ રહ્યો હતો. પ્લેસિસે 37 બોલમાં 72 રન બનાવ્યા હતા.
ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai Super Kings)ના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.