Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજથી અગિયારમી ઈન્ડિયન પ્રિમિયર લીગ શરૂ થવા જઈ રહી છે. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચૈન્નઈ સુપરકિંગ્સ જેવી બે ધરખમ ટીમો વચ્ચે રમાશે. આજની મેચથી આઈપીએલમાં કેટલાક નવા નિયમો પણ લાગુ પડશે. આવો જાણીએ કયા નવા નિયમ અમલમાં આવશે...

25 મેચો બાદ ખેલાડીની અદલાબદલી

અત્યારસુધી આઈપીએલની મેચોમાં આવુ નહોતુ જોવા મળ્યું, પરંતુ આઈપીએલની આ સિઝનમાં જ્યારે 25 મેચ પૂરા થઈ જશે, પછી કોઈપણ ટીમ કોઈપણ ખેલાડીને પોતાની ટીમમાં લઈ શકે છે. જો કે  આ નિયમ ભારતી ખેલાડીઓ માટે નથી. આ નિયમ વિદેશી ખેલાડીઓ માટે છે, જે 2 કરતા ઓછા મેચમાં સામિલ થયા હોય. જેમાં બંન્ને ટીમોની સહમતી હોવી જરૂરી છે.

બે જર્સીનો ઉપયોગ

અત્યારસુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ બે અલગ અલગ જર્સીમાં નજર આવતી હતી, પરંતુ હવે તમામ ટીમો અલગ જર્સીમાં જોવા મળશે. જેમાં હોમગ્રાઉન્ડ પરની અલગ જર્સી અને બીજી ટીમના મેદાનમાં અલગ જર્સીનો ઉપયોગ કરવામાં આવશે.

DRS નો ઉપયોગ

આઈપીએલની અત્યારસુધીની સિઝનોમાં કોઈ દિવસ ડીઆરએસ સિસ્ટમનો ઉપયોગ નથી થયો. જ્યારે આ વખતે ડીઆરએસનો ઉપયોગ કરવામાં આવશે. જે હાલ સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચોમાં કરવામાં આવતો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ