આઇપીએલની ડે-નાઇટ મેચમાં ગુજરાતે ૧૦ બોલ બાકી હતા ત્યારે કોલકાતાને ચાર વિકેટથી પરાજય આપ્યો હતો. કોલકાતાએ તેની ૨૦ ઓવરોમાં ૧૮૭ રન કર્યા હતા ગુજરાતે આ પડકાર ૧૮.૨ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ઝીલી લીધો હતો.

Copyright © 2023 News Views