Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આઈપીએલ ટી-20 ટુર્નામેન્ટની શરૂઆત શનિવારથી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, પહેલી વખત ટુર્નામેન્ટની મેચ વન-ડે વર્લ્ડ કપ પહેલાં યોજાઈ રહી છે. આઈપીએલની ફાઇનલ 12 મેના રોજ યોજાશે. જણાવી દઈએ કે, વર્લ્ડ કપની શરૂઆત આ વર્ષે 20 મેથી ઇંગ્લેન્ડમાં થઇ રહી છે. ત્યારે એવામાં આઈપીએલમાં રમી રહેલાં ખેલાડીઓ પર પસંદગીકારોની નજર રહેશે. ખેલાડીઓ અહીં સારું પ્રદર્શન કરી ટીમમાં સ્થાન મેળવવા માંગશે. જ્યારે ઓસ્ટ્રેલિયાની સામેની વન-ડે સીરિઝમાં સારું પ્રદર્શન નહીં કરનાર ભારતના સિીનિયર ખેલાડીઓ રોહિત શર્મા, શિખર ધવન, મહેન્દ્રસિંહ ધોની સહિતના કેટલાંય પોતાનું ફોર્મ પરત લાવવા ઉતરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ