ઈન્ડિયન પ્રીમિયર લીગની દસમી સિઝનનો તા. ૫ એપ્રિલથી પ્રારંભ થશે. જેમાં સૌપ્રથમ મુકાબલો હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે ખેલાશે. ગુજરાત લાયન્સની સાતમાંથી પાચ હોમ મેચીસ રાજકોટને ફાળવવામાં આવી છે. જ્યારે અન્ય બે મેચો કાનપુરમાં રમાશે. નોંધપાત્ર છે કે, ગત વર્ષની આઇપીએલની ફાઈનલમાં હૈદરાબાદ અને બેંગ્લોર ટકરાયા હતા, જેમાં હૈદરાબાદ ચેમ્પિયન બન્યું હતુ.