પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કૉંગ્રેસના વરીષ્ઠ નેતા પી.ચિદમ્બરમની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. INX મીડિયા કેસમાં કોર્ટે તેમના જામીન નામંજૂર કરતા તેમને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યા છે. જોકે, EDએ આ મામલે વધુ એક દિવસની કસ્ટડી વધારવાની માંગ કરી હતી જે કોર્ટ ફગાવી છે.
આ 14 દિવસ દરમિયાન ચિદમ્બરમે જેલમાં જ રહેવું પડશે. ચિદમ્બરમને તિહાડમાં ખરાબ સ્વાસ્થ્યને જોતાં કોર્ટે તેમની ઘરના ભોજન માટેની અપીલ ગ્રાહ્ય રાખી છે. તેઓ જેલમાં ઘરનું ટિફિન મેળવી શકશે.