દેશના પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરને તિહાર જેલમાં મોકલવા માટે આદેશ આપ્યો છે. તેઓને 19 સપ્ટેમ્બર સુધી જ્યુડીશીયલ કસ્ટડીમાં રહેશે. આજે દિલ્હી કોર્ટમાં આ ફેસલો આપવામાં આવ્યો છે.