Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મોંઘવારીથી રાહત મળે એવા કેન્દ્ર સરકારના પગલાં, વૈશ્વિક અર્થતંત્રમાં વ્યાજ દરનો વધારો ધારણા કરતા ઓછો તીવ્ર રહે એવી અપેક્ષા અને ચીનમાં કોરોનાનો પ્રકોપ હળવો થતા લોકડાઉનમાં મળેલી રાહતના પગલે શેરબજારમાં ત્રણ સત્તરથી ઊછાળો જોવા મળી રહ્યો છે. આ ત્રણ સત્રની તેજમાં રોકાણકારોની સંપત્તિ રૂા. ૧૦.૧૯ લાખ કરોડ વધી ગઈ છે. સોમવારે ભારતીય સત્રમાં સેન્સેક્સ ૧૦૪૧.૦૮ વધી ૫૫,૯૨૫.૭૪ની સપાટીએ બંધ આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સ ૨૧૭૬.૪૮ પોઈન્ટ કે ચાર ટકા વધ્યો છે. આ વૃદ્ધિ સાથે બજારનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન કે રોકાણકારોની સંપત્તિ રૂા. ૧૦,૧૯,૯૨૩.૮૪ કરોડ વધી રૂા. ૨૫૮.૪૭ લાખ કરોડ પહોંચી છે. તા. ૨૬ મેથી શરૂ થયેલી આ તેજીમાં નિપ્ટી ૬૩૬ પોઈન્ટ વધી ૧૬,૬૬૧ પોઈન્ટની સપાટીએ બંધ આવ્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ