વેરા ભારણ વિનાના તેમજ વિવિધ ક્ષેત્રો માટે ખોબે ખોબા ભરીને જાહેરાતો સાથેના ફૂલગુલાબી બજેટના પગલે ભારતીય શેરબજારોમાં સતત ચોથા દિવસે વિક્રમી તેજી આગળ વધતા સેન્સેક્સમાં 50614 અને નિફ્ટી 14895ની વિક્રમી ટોચે પહોંચ્યા હતા. સેન્સેક્સમાં ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિ વધીને પ્રથમ વખત જ રૂા. 200 લાખ કરોડની સપાટી કુદાવી નવા વિક્રમની રચના કરી હતી.