બુધવારે શેરબજારમાં પ્રારંભમાં વૃદ્ધિ જોવા મળી હતી. પરંતુ બપોર બાદ માર્કેટ નેગેટિવ ઝોનમાં આવી ગઈ હતી. ગુરુવારે મે ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટની એક્સપાયરી છે તેમ જ ફેડરલ રિઝર્વની મિટિંગ પૂર્વ રોકાણકારોમાં આ ઉપરાંત રેટિંગ અજન્સી મૂડીઝે ચીનનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું હોવાથી એની અસર ભારત સહિત એશિયન બજારો પર જોવા મળી હતી.