Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સ્ટોક માર્કેટમાં શાનદાર તેજી વચ્ચે મે મહિનામાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા રોકાણકારોની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. મે-2023માં 24.7 લાખ રોકાણકારોએ SIPમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે એપ્રિલમાં 19.56 લાખ રજીસ્ટ્રેશન નોંધાયું હતું. એટલે કે, મે મહિનામાં 5 લાખથી વધુ રોકાણકારોએ SIPમાં જંપ લાવ્યું છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ