અપ્રિલ મહિનામાં રોકાણકારોએ વિવિધ મ્યું ફંડ સ્કીમમાં રૂ.1.51 લાખ કરીને લિક્વિડ, ઈન્કમ અને લિક્વિડ ફંડમાં મોટાપાયે નાણાં ઠલવાઈ રહ્યાં છે. જ્યારે ગત મહિને રોકાણકારોએ મ્યું. ફંડ ઈન્ડસ્ટ્રીઝમાંથી રૂ.55,000 કરોડનું રિડંપ્શન કર્યું હતું. ભરતીય રોકાણકારોએ MFને વધુ પસંદ કરી રહ્યા છે જેનો સમગ્ર શ્રેય એમ્ફી અને સેબીના અવેરનેસ પ્રોગ્રામને જાય છે.