1 લાખ રૂપિયા લગાવી શરૂ કરો 60 લાખની આવકનો બિઝનેસ જો તમારી પાસે જમીન છે અને તમે ખેતી કરી કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન કરી રહ્યા હોય તો, અમે તમને એક એવા જ બિઝનેસ વિશે બતાવી રહ્યા છીએ. આ બિઝનેસ છે સફેદ ચંદનની ખેતી. તમને જણાવી દઈએ કે, ચંદનના લાકડાનો દેશમાં લગભગ 8થી 10 હજાર રૂપિયા પ્રતિ કિલો ભાવ છે. તો વિદેશમાં આ 20થી 25 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે. આની ખેતી માટે તમારે માત્ર 80 હજારથી 1 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે, ત્યારબાદ તમને લગભગ 60 લાખ રૂપિયાનો નફો થઈ શકે છે.
વિદેશમાં ખુબ છે માંગ
સફેદ ચંદનમાંથી નીકળતા તેલ અને લાકડુ બંને ઔષધી બનાવવા માટે કામ આવે છે. આના અર્કનો ખાવા-પીવાની ફ્લેવર બનાવવામાં ઉપયોગ થાય છે. સાબુ, કોસ્મેટિક્સ અને પરફ્યૂમમાં સફેદ ચંદનના તેલનો સુગંધ તરીકે ઉપયોગ થાય છે.
માન્ય છે ચંદનની ખેતી કરવી
કેટલાક લોકોને લાગે છે કે, ચંદનની ખેતી કરવી ગેરકાયદે છે, જ્યારે એવું નથી. ફાર્મિંગ એક્સપર્ટ અનુસાર, સરકારે સફેદ ચંદનની ખેતી કરવા માટે માન્યતા આપેલી છે.
એક ઝાડથી 10 કિલો લાકડી
ચંદનના એક ભરેલા પૂરા ઝાડથી તમને સરળતાથી 6થી 10 કિલો લાકડી મળી શકે છે. જો તમે એક એકડમાં ચંદનના ઝાડ લગાવો છો તો, તેના બજાર ભાવ હિસાબે તમને સરળતાથી 60 લાખ રૂપિયાનો નફો થશે. જોકે, તેના માટે તમારે લગભગ 10થી 12 વર્ષ રાહ જોવી પડશે. કેમ કે, ચંદનના ઝાડને મોટુ થવામાં ઓછામાં ઓછો આટલો સમય લાગે છે. અને તે પણ ત્યારે જ્યારે તમે પૂરી રીતે ઓર્ગેનિક ખેતી કરશો. જો તમે સામાન્ય રીતથી ખેતી કરશો તો, તમારે 20થી 25 વર્ષની રાહ જોવી પડશે.