અમેરિકન સંસદમાં ગ્રીનકાર્ડની સિસ્ટમમાં સુધારો રજૂ કરતાં ઐતિહાસિક બિલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કોંગ્રેસમેન ઝોઈ લોફગ્રીન અને જ્હોન કર્ટીઝે અમેરિકન સંસદગૃહમાં બિલ રજૂ કર્યું હતું. બિલમાં દેશ પ્રમાણે ગ્રીનકાર્ડ આપવાની સિસ્ટમ નાબુદ કરવાની હિમાયત થઈ છે.
અમેરિકા અત્યારે દેશ પ્રમાણે સાત ટકા નાગરિકોને ગ્રીનકાર્ડ આપે છે. જે દેશના નાગરિકો અમેરિકામાં રહે છે અને કાયમી પરવાનાની રાહ જોઈ રહ્યા છે, એમાંથી પ્રત્યેક દેશના સાત ટકા નાગરિકોને સિનિયોરિટીના આધારે ગ્રીન કાર્ડ મળે છે.