ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહએ હતું કે દેશમાં અસહિષ્ણુતા અને હિંસામાં વધારો થઇ રહ્યો છે. તેના લીધે લીધે દેશ રાજકીય વ્યવસ્થાને નુકસાન થવાની શક્યતા છે.
રાજીવ ગાંધીની ૭૫મી જયંતિના પ્રસંગે તેઓને યાદ કરતાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કહ્યું હતું કે ધાર્મિક સંપ અને દેશની એકતા અને અખંડતા અને સંદર્ભમાં રાજીવ ગાંધીએ બતાવેલા રસ્તે ચાલવાની જરૂર છે. દેશમાં શાંતિ અને રાષ્ટ્રીય એકીકરણ અને સાંપ્રદાયિક સંપ આગળ વધારવા માટે રાજીવ ગાંધી યોગદાનને યાદ કરવું જોઈએ તેવું પણ તેઓ એ કહ્યું હતું.