રાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કન્હૈયા લાલની જે રીતે હત્યા કરવામાં આવી તે પછી રાજ્યમાં સ્થિતિ હજુ પણ ખૂબ જ તંગ છે. પ્રશાસન સુરક્ષાને લઈને ખૂબ જ સતર્ક છે. આજે ઉચ્ચ અધિકારીઓએ શુક્રવારની નમાજ અને ઉદયપુર રથયાત્રાને લઈને કડક આદેશ આપ્યા છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તમામ શહેરોને એલર્ટ મોડ પર રહેવા માટે કહેવામાં આવ્યુ છે.