દુનિયાભરમાં આજે (21 જૂન) આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોગ દિવસના પ્રસંગે કર્ણાટકના મૈસુરમાં ઉપસ્થિત છે. અહીં પેલેસ મેદાનમાં પીએમ સામૂહિક યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. આ મેદાનમાં પીએમ મોદી સાથે 15000 લોકો યોગ કરી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પીએમ મોદીએ કહ્યું કે દેશ અને વિશ્વભરના બધા લોકોને આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામના. આજે યોગ દિવસના પ્રસંગે કર્ણાટકની સાંસ્કૃતિક રાજધાની, આધ્યાત્મ અને યોગની ધરતી મૈસરુને પ્રણામ કરું છું.