આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગર જઈ રહ્યા છે. 3જી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ કાશ્મીરની આ તેમની પ્રથમ મુલાકાત છે. તેમની મુલાકાત પહેલા, શહેરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને મુખ્ય સ્થળ શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC)પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.