આજનો દિવસ એટલે કે 8 માર્ચ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આજના ડુડલને કલા નિર્દેશક, થોક માયરે સુંદર રીતે ચિત્રિત કર્યું છે. ગુગલ પર આજે એમનિમેટેડ સ્લાઇજડ શો મુકવામાં આવ્યો છે, જે આજના દિવસને ખાસ બનાવે છે.
મહિલાઓ જે એક ગૃહિણીથી લઇને સમાજમાં તેમની અલગ અલગ ભુમિકાઓને ડુડલમાં દર્શાવવામાં આવી છે. તમે ગુગલ પર જઇને એનિમેટેડ સ્લાઇડ પર ક્લિક કરશો તો તમે એક મા જે લેપટોપ પર કામ કરવામાં વ્યસ્ત છે. હાથમાં એક બાળક છેફરી એક સ્લાઇડમાં હોસ્પિટલમાં એક મહિલા સર્જરી કરતાં દર્શાવાઇ છે. તેમજ એક મહિલાને છોડને પાણી આપતા દર્શાવાઇ છે. આ દિવસની ઉજવણીની શરુઆત 1911 માં થઇ હતી.