-
એક સમયે બે મહાસત્તાઓ અમેરિકા અને રશિયાએ લાંબા અંતરની અણુ મિસાઇલોનો ઉપયોગ નહીં કરવા જે સંધિ કરાર 1987માં કર્યા હતા તેમાંથી હવે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખસી જતાં અને રશિયાએ પણ તેને મંજૂરી આપતાં બન્ને દેશો જો લાંબા અંતરની આવી મિસાઇલો ગોઠવશે તો વિશ્વભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડે તેમ છે. ચીન, ઉપરાંત ફ્રાન્સ અને જર્મની દ્વારા તેના પર ચિંતાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. આ દેશો દ્વારા નિષ્ણાતો દ્વારા એવી ભીતિ છે કે અગાઉ જેમ આ બે દેશો વચ્ચે યુધ્ધના ભણકારાં વાગતા હતા તેવી ગંભીર સ્થિતિ સર્જાઇ રહી છે.