Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જસ્ટિસ અકીલ કુરેશીને ચીફ જસ્ટિસ બનાવવામાં કેન્દ્ર સરકારે મોડું કર્યાના વિરોધમાં દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી હાલ પૂરતી મોકુફ રાખી છે. આ મુદ્દે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, જજોની નિમણૂક અને બદલી સરકારનો અધિકાર છે. આ પ્રકારના મામલામાં ન્યાયિક સમીક્ષા ગંભીર રીતે પ્રતિબંધિત છે. ન્યાયતંત્રના સંચાલનની પ્રણાલીમાં હસ્તક્ષેપ ન્યાયિક સંસ્થા માટે અયોગ્ય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ