દેશમાં કોવિડ-૧૯ રોગચાળાના કારણે શાળાઓને લાંબો સમય બંધ રાખવાની ફરજ પડી રહી છે તેથી ભારતના ભવિષ્યના અર્નિંગને ૪૨૦ અબજ ડોલરથી લઈને ૬૦૦ અબજ ડોલર સુધીનો ફટકો પડી શકે છે, કારણ કે ગગડેલા કેળવણીના સ્તર આગળ ઉપર નબળી ઉત્પાદકતામાં રૂપાંતરિત થઈ શકે તેમ વિશ્વબેંકનો એક અહેવાલ જણાવે છે. શાળાઓ બંધ રહેવાના કારણે દક્ષિણ એશિયાના દેશોને ૬૨૨ અબજ ડોલરનું નુકસાન થઈ શકે. વધારે ખરાબ પરિસ્થિતિમાં આ ફટકો ૮૮૦ અબજ ડોલર સુધીનો હોઈ શકે છે.