Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુપ્તચર એજન્સીઓએ બુધવારે દેશના મોટા સૈન્ય ઠેકાણાઓ પર આતંકી હુમલાઓનું એલર્ટ આપ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જૈશ-એ-મોહમ્મદના 8થી 10 આતંકી જમ્મુ કાશ્મીર અને તેની આસપાસના એરફોર્સ બેઝ પર આત્મઘાતી હુમલાને અંજામ આપી શકે છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ ચેતવણી બાદ શ્રીનગર, અવંતિપોરા, જમ્મુ, પઠાનકોટ(પંજાબ) અને હિંડન (દિલ્હી-NCR) એરબેઝો પર ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ