ભારતમાં કોરોના રસીકરણ અભિયાનના પ્રારંભ સાથે કોવેક્સિનનું નિર્માણ કરી રહેલી ભારત બાયોેટેક અને કોવિશીલ્ડનું નિર્માણ કરી રહેલી સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાએ કોરોના રસી લેવા અંગે કેટલીક ચેતવણી જારી કરી છે. ભારત બાયોટેકે તેની કોરોના રસી કોવેક્સિન પર જારી કરેલી ફેક્ટ શીટમાં ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ, તાવના દર્દી, બ્લીડિંગ ડિસઓર્ડરથી પીડાતી વ્યક્તિઓ, એલર્જી ધરાવનારાને કોવેક્સિન નહીં લેવાની સલાહ આપી છે.