સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ગુજરાત સરકાર મોટી ભરતી આગામી દિવસોમાં કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
રાજ્ય સરકાર વર્ષ 2019-20માં 35 હજાર પદોને ભરવા માટે નોટિફિકેશન બહાર પાડશે. આ 35 હજાર સરકારી નોકરીઓમાં મોટાભાગની જગ્યાઓ શિક્ષકો અને પોલીસની હશે. આ ઉપરાંત બોર્ડ નિગમોની સાથે સાથે ગ્રાન્ટેડ સંસ્થાઓની જગ્યાઓ પણ જલદી જ ભરવા રાજ્ય સરકાર તરફખી સૂચના આપી દેવાઇ છે.