સુપ્રીમ કોર્ટે ના પાડી છતાં જાણીતી ટેલિકોમ કંપનીઓ મોબાઇલ સીમકાર્ડ આપવા માટે ઈ- કેવાયસી માટે આધારકાર્ડનો જ ઉપયોગ કરે છે. એટલું જ નહીં કેટલીય ટેલિકોમ કંપનીઓના પ્રતિનિધિઓએ જાણાવ્યું કે ઈ- કેવાયસી કે આધારના બાયોમેટ્રિકની સુવિધાનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેને કારણે પેપરવર્ક કરવામાં સમય બગડતો નથી અને ઉપયોગકર્તાઓને સરળતાથી સીમકાર્ડ મળી જાય છે.