ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કિસાન મહાપંચાયતને સંબોધિત કરી. જે દરમિયાન તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દિલ ઉદ્યોગપતિઓ માટે ધડકે છે. તેમણે કહ્યું કે કૃષિ કાયદાના કારણે માત્ર પૈસાવાળા લોકોને જ ફાયદો થશે.
સહારનપુરમાં ખેડૂત મહાપંચાયતમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જે ત્રણ કૃષિ કાયદા સરકારે બનાવ્યા છે તે રાક્ષસી છે. આ કાયદા ખેડૂતોને મારવા માટે છે. પહેલો જે કાયદો છે તે ભાજપના જે ઉદ્યોગપતિ મિત્રો છે તેમની માટે જમાખોરી કરવાના રસ્તા ખોલશે.ખેડૂતોને બદનામ કરવામાં આવી રહ્યા છે. આજે ખેડૂતોને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન આખી દુનિયામાં જાય છે પરંતુ ખેડૂતો પાસે જતા નથી.