Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમગ્ર વિશ્વનું સૌથી જૂનુ એરક્રાફ્ટ કેરિયર અને ભારતીય નેવીમાં 30 વર્ષ સુધી સેવા આપ્યા બાદ INS વિરાટને ભાંગવા માટે ભાવનગર જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં વેચવામાં આવ્યુ છે. શિપબ્રેકિંગ કંપની શ્રીરામ શિપિંગ દ્વારા ઓનલાઇન હરાજીમાં આ યુધ્ધ જહાજ ખરીદવામાં આવ્યુ છે. મહત્વનું છે કે આ જહાજ હાલ તો મુંબઈમાં છે પરંતુ જરૂરી કાયદાકીય પ્રક્રિયા બાદ તેને અલંગ ખાતે લાવવામાં આવશે. અલંગ ખાતે આવેલા પ્લોટ 81માં આ જહાજને ભાંગવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ