ભારતીય રેલવેના ઇતિહાસમાં પ્રથમ વખત, ટ્રેનમાં મસાજની સુવિધા માટે મુસાફરો વ્યવસ્થા કરવામાં આવશે. આ સુવિધા ઇન્દોરથી ચાલતી 39 ટ્રેનોમાં ઉપલબ્ધ હશે. મસાજ માટે 100 રૂપિયા ચૂકવવા પડશે. રેલવે અધિકારીએ આ માહિતી શનિવારે આપી હતી.

Copyright © 2023 News Views