લોકસભા ચૂંટણી 2019નાં અંતિમ ચરણ માટે રવિવારે મતદાન થઇ રહ્યું છે. આ પહેલા જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરપ્રદેશનાં ચંદૌલી લોકસભાની બેઠક પર દલિતોની વસ્તીમાં મતદાન કરતાં પહેલાં જ ઇન્ક લગાવવામાં આવી હતી. આ સાથે જ તેમને 500 રૂપિયા પણ આપવામાં આવ્યાં છે.
અહીં તારાજીવનપુર ગામમાં દલિત વસ્તીનાં લોકો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મતદાન ન કરવા માટે 500-500 રૂપિયા આપી ઇન્ક લગાવી દીધી હોવાનો આરોપ કરી રહ્યા છે.