કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી અને ટીએમસી વડા મમતા બેનરજી પર નંદીગ્રામમાં હુમલો થયો હતો, જેમાં તેઓ ઘાયલ થઇ ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. આ સિૃથતિ વચ્ચે મમતાએ હવે વ્હીલચેર પર જ પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. મમતાએ વ્હીલચેર પર બેસીને પાંચ કિમી સુધી લાંબો રોડ શો પણ કર્યો હતો. જે દરમિયાન તેમણે કહ્યું હતું કે પુરી તાકત અને નિડરતાથી લડીશું, ઝુકીશું નહીં.