- ભારતી ઇન્ફ્રાટેલના શેરનો ભાવ રૂ.૨૬૬ સાથે બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો છે, જે ગુરુવારના રોજ લગભગ ઇન્ટ્રાડેમાં ૨ ટકાનો ઘટાડો થયો છે, તેમજ વોડાફોન-આઈડિયાના મર્જરથી રૂ.૭૮૦ કરોડની ભારતી ઇન્ફ્રાટેલની વાર્ષિક આવક ઘટશે. વોડાફોન-આઇડિયાના મર્જર બાદ ભારતી ઇન્ફ્રાટેલ અને ઇન્ડસ ટાવર્સમાં ૪૨ ટકા ઇક્વિટી ધરાવે છે, જેના પરિણામે ભારતી કોન્સોલિડેટેડ ધોરણે ૨૭,૪૪૭ કો-લોકેશન્સમાંથી બહાર નીકળી જશે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત કો-લોકેશન્સ, ૩૦ જૂન ૨૦૧૮ના રોજ કુલ કો-લોકેશન્સને આધારે ૧૩.૭ ટકાનુ યોગદાન આપે છે. જેના પરિણામે રૂ.૬૦-૬૫ કરોડની કન્સોલિડેટેડ સર્વિસ આવકમાં માસિક ઘટાડો થાય તેવી શક્યતા છે. એમ કંપનીએ બીએસઈ ફાઈલિંગમાં જણાવ્યું હતું. વોડાફોન અને આઈડિયાએ તેમના મોબાઇલ બિઝનેસને મર્જ કર્યા છે અને યોજનાઓ ૩૧ ઓગસ્ટ, ૨૦૧૮થી અમલી બની છે. સવારે ૧૨:૧૨ ક્લાકે ભારતી ઈન્ફ્રાટેલ રૂ.૨૬૯.૭૫ના ભાવે ટ્રેડીંગ થયુ હતું, જે બીએસઇ પર રૂ.૧.૫૫ અથવા ૦.૫૭ ટકા નીચો ચાલતો હતો.