ઇન્ફોસીસના કેટલાક કર્મચારીઓના જૂથે એક વિસ્ફોટક પત્ર લખીને એવો આક્ષેપ કર્યો છે કે વધુ નફો અને આવક દર્શાવવા કંપની ગેરરીતિ આચરી રહી છે. ઇન્ફોસીસના CEO સલિલ પારેખ અને CFO નિલાંજન રોય પર આ આક્ષેપો કરાયા છે. આ અહેવાલને પગલે શેરબજારમાં શેરના ભાવમાં આશરે 13 ટકાનો કડાકો બોલાઈ ગયો છે. તેમનું કહેવું છે કે તેમની પાસે આક્ષેપના પૂરાવા તરીકે ઇમેઇલ અને વોઈસ રેકોર્ડિંગ પણ છે.