વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત બેન્કોમાં એક ક્રેડિટ સ્યુઇસમાં બનેલા અસાધારણ ઘટનામાં 18,000 એકાઉન્ટનો ડેટા લીક થયો છે. તેનાથી સમગ્ર વિશ્વમાં સનસનાટી મચી ગઈ છે. આ લીક થયેલા ડેટા પરથી ખબર પડે છે કે બેન્કે રાજ્યોના પ્રમુખો, જાસૂસી અધિકારીઓ, ગુનેગારો, રાજકીય વડાઓ, પ્રતિબંધિત લોકો, વેપારીઓ અને માનવ અધિકારોનું હનન કરનારા ઉપરાંત કેટલાય લોકોના લાખો ડોલર તેમની પાસે રાખ્યા હતા. આ જે ખાતા લીક થયા છે, તેમા કુલ જમા રકમ 100 અબજ ડોલરથી પણ વધારે હોવાનું મનાય છે.