મે મહિનામાં મોંઘવારીએ માઝા મૂકી છે. મે મહિનામાં રિટેલ અને જથૃથાબંધ બંને ફુગાવામાં વધારો જોવા મળ્યો છે. મે મહિનામાં ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાના કારણે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવો વધીને 6.3 ટકા થઇ ગયો છે. બીજી તરફ મે મહિનામાં જથૃથાબંધ ભાવાંક(હોલસેલ પ્રાઇસ બેઝ્ડ) આધારિત ફુગાવો વધીને 12.4 ટકા થઇ ગયો છે. જે અત્યાર સુધીને ઓલટાઇમ હાઇ સપાટી છે.
સરકાર દ્વારા જારી કરવામાં આંકડાઓ અનુસાર એપ્રિલ, 2021માં રિટેલ ફુગાવો 4.23 ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિટલ્ ઓફિસ(એનએસઓ) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર મે મહિનામાં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો 5.01 ટકા રહ્યો છે.