રાંધણ ગેસ એલપીજીના ભાવમાં ૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક સપ્તાહ પૈકીનો સૌથી મોટો વધારો કરવામાં આવ્યો છે. આજે એક લિટર પેટ્રોલના ભાવમાં ૩૦ પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ઉંચાઇએ પહોંચી ગયા છે.
સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીએ જારી કરેલા પ્રાઇસ નોેટિફિકેશન અનુસાર દિલ્હી અને મુંબઇમાં એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને ૮૯૯.૫૦ રૂપિયા થયો છે. જ્યારે કોલકાતામાં એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને ૯૨૬ રૂપિયા થઇ ગયો છે.