અમૂલ પછી હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. મધર ડેરી લિટર દીઠ રૂ .2 નો ભાવ વધારો થયો છે.
દેશમાં ડીઝલ-પેટ્રોલની સતત વધતી કિંમતો વચ્ચે દૂધના ભાવમાં પણ વધારો થયો છે. અમૂલ પછી હવે દૂધ ઉત્પાદન કંપની મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે.
હવેથી મધર ડેરીનું દૂધ ખરીદવા પર ગ્રાહકોને બે રૂપિયા વધુ ચૂકવવા પડશે. નવા દરો આજથી લાગુ પડ્યા છે. તેલ અને વીજળીના ભાવમાં વધારાને કારણે દૂધના ભાવમાં પણ વધારો થયો છે. દૂધના ભાવમાં વધારા પાછળનું આ કારણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પહેલા 1 જુલાઈથી અમૂલ દૂધના ભાવમાં પણ વધારો થયો હતો.