દેશમાં ભંયકર મંદી ચાલી રહી છે તેની અસર ધીમે ધીમે વર્તાઈ રહી છે. ચોમાસાની સિઝનમાં શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોચ્યા છે. કારણ કે ગુજરાત બહારથી આવતા શાકભાજીની આવક ઘટી ગય છે અને માર્કેટમાં માંગ વધુ હોવાના કારણે શાકભાજી 70 થી 80 રૂપિયે કિલો મળી રહ્યા છે. રોજે રોજ ભાવ વધવાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.