સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે એટલે કે 1 માર્ચ 2022થી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત મોટો ભાવવધારો ઝીંક્યો છે. દિલ્હીમાં આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ 105 રૂપિયા વધીને 2,012 રૂપિયા પહોંચી ગયો છે.
ઓઈલ કંપનીઓએ જણાવ્યુ કે દિલ્હીમાં 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 105 રૂપિયા વધારી દેવાઈ છે. નવી કિંમત આજ થી જ લાગુ થઈ ગઈ છે. આ વધારા બાદ હોટલ - રેસ્ટોરાં પર ભાર આવશે અને ગ્રાહકો પર પણ આની માર પડી શકે છે. કંપનીઓએ 1 ફેબ્રુઆરીએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનુ મૂલ્ય 91.50 રૂપિયા ઘટાડી દીધા હતા.