લોકપ્રિય બિસ્કિટ પારલે-જીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પારલે જેને સામાન્ય લોકોના બિસ્કિટ કહેવામાં આવે છે તેના ભાવમાં 10 ટકા સુધીનો વધારો કર્યો છે. ગયા મંગળવારે કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે બિસ્કિટ બનાવવા માટે જરૂરી ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થવાને કારણે પારલે-જી ઉત્પાદનોના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.