કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના વિરોધમાં રોજ ટ્વિટર પર વિરોધ કરવાનો નિત્યક્રમ બનાવી દીધો છે.
દેશમાં વધી રહેલી મોંઘવારી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ આજે કહ્યુ હતુ કે, દેશમાં મોંઘવારીનો વિકાસ ચાલુ છે અને અચ્છે દિન દેશ પર ભારે પડી રહ્યા છે.પીએમ મોદી પર માત્ર તેમના મિત્રોની જવાબદારી છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કાળઝાળ મોંઘવારી પાછળનુ એક કારણ પેટ્રોલ ડિઝલના વધી રહેલા ભાવો છે.દેશના સંખ્યાબંધ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ 100 રુપિયા પ્રતિ લિટર પહોંચી ગયા છે.ભાવમાં સતત વધારો હજી પણ ચાલુ જ છે.