સામાન્ય જનતાને આજે ફરી જોરદાર આંચકો લાગ્યો છે. સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં (LPG Gas Cylinder Price) ફરી એકવાર વધારો કરી દીધો છે. ઓઇલ કંપનીઓએ સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે દેશની રાજધાની દિલ્હીમાં રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ 884.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે.