બોલીવુડ પર કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે. આજે સવારે જ્યાં સુપર સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સોશિયલ મીડિયામાં સનસની ફેલાઈ ગઈ. હવે સમાચાર મળી રહ્યા છે કે અભિનેતા ગોવિંદા (Govinda) પણ કોરોનાથી સંક્રમિત થયા છે અને તે ઘર પર ક્વોરેન્ટાઇન છે. અભિનેતાએ કહ્યુ કે, તે ડોક્ટરોની નજર હેઠળ છે. રવિવારે સવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગોવિંદાએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની વિનંતી કરી છે.