અમદાવામાં મોટી સંખ્યામાં હૉસ્પિટલનો સ્ટાફ કોરોના સંક્રમિત થયા છે. ફ્રંટ લાઈન વૉરિયર્સ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. અમદાવાદની સિવિલ અને સોલા સિવિલ હૉસ્પિટલમાં ડૉક્ટરો, નર્સ સહિત 29 ફ્રંટ લાઈન કોરોના વૉરિયર્સ સંક્રમિત થયા છે. અસારવા સિવિલમાં 22 અને સોલા સિવિલમાં 7 વૉરિયર્સ કોરોનાની ચપેટમાં આવ્યા છે.