ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને તેમની ટીમ ગુરૂવાર થી એડિલેડ માં શરૂ થનારી પહેલી ડે-નાઇટ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયામાં ગુલાબી બોલના દબદબાને પડકાર આપશે. તેના માટે ભારતીય ક્રિકેટ ટીમે પ્લેઇંગ ઇલેવન (Team India Plying XI)ની જાહેરાત કરી દીધી છે, જ્યારે મેજબાન ટીમે અનેક ખેલાડીઓ ઈજાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
ટીમ ઈન્ડિયા પ્લેઈંગ XI
વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન) હનુમા વિહારી, વૃદ્ધિમાન સહા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.